Friday 31 March 2023

પ્રાથમિક ચિત્ર પરીક્ષા માર્ગદર્શન સેમીનાર

 ચિત્ર પરીક્ષામાં ભાગ લેનાર વિધાર્થીઓ ને ચિત્ર પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપવા માટેનો કાર્યક્રમ

શ્રી અયોધ્યાપુરી કુમાર શાળા માં તા. 01/04/2023 ને શનિવારે ૨.૩૦ pm એ રાખેલ છે

વાગડ શિક્ષણ સમિતિ દ્વારા પ્રાથમિક ચિત્ર પરીક્ષા માર્ગદર્શન સેમીનાર તા. 1/4/2023 ના 2.30 pm યોજાનાર છે તેથી ધો  5 થી 8 ના બાળકોને લાભ લેવડાવવા વિનંતી છે.

Monday 17 October 2022

વાગડ શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત ખાસ(શાળા કક્ષાની વિશિષ્ટ પ્રવૃત્તિ) કાર્યક્રમ

વાગડ શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરવા માટેની link

(રાપર તાલુકાની તમામ શાળાના શિક્ષકો માટે)

રજીસ્ટ્રેશન link

ખાસ નોંધ:

* આપે શાળા કક્ષાએ કરેલ વિશિષ્ટ પ્રવૃત્તિ સાથે લાવવી. તેનું પ્રેઝન્ટેશન કરવાનું માર્ગદર્શન પણ કાર્યક્રમમાં આપીશું. 
* કાર્યક્રમમાં સ્વ ખર્ચે ઉપસ્થિત રહેવાનું રહેશે.
* કાર્યક્રમની તારીખ: 22/01/2023 રવિવાર છે.
* સમય: સવારે ૯:30 થી ૨:00 વાગ્યાનો રહેશે.
* સ્થળ: ખુબડી માતાનું મંદિર, સોનલવા, પ્રાગપરથી ૨ કિમી ના અંતરે (કુદરતી નયનરમ્ય સ્થળ)
* સૂચનો આવકાર્ય છે. 
* વધુ માહિતી માટે સંપર્ક : 9925639955, 9925640338, 9687377251

* આપના નવતર પ્રયોગને નીચેના ફોર્મમાં ભરીને લેતા આવશો.( જેવું સમજાય તેવું ભરવું.)

રજીસ્ટ્રેશન link

Tuesday 2 August 2022

કવિતા

🌴જીવનમાં તક તો આપો  ............    🌴  
           
 .(૧)  મારે મળવું છે તમને ...ભક્તિ કે પ્રાર્થના  ? 
    પ્રાર્થના કરવાની તક તો આપો  ...
   
(૨)મારે જીવનમાં બોલવુ છે સદાય ...સત્ય કે અસત્ય  ?
 સત્ય બોલવાની તક તો આપો.

(૩) મારે જીવન જીવવુ છે.. સુખમાં કે દુઃખમાં  ?
 સુખમાં જીવવાની તક તો આપો  ...

(૪)મારે જીવનમાં થવું છે... સફળ કે અસફળ ?
 સફળ થવાની તક તો આપો  ..  

  (૫) જીવનમાં હોય છે...પ્રકાશ કે અંધકાર  ?
 જીવનમાં પ્રકાશ ફેલાવવાની તક તો આપો  ...  

 (૬)જીવનમાં મહેશને મળ્યા છે ઘણા માનવીઓ  .....  સ્વાર્થી કે નિસ્વાર્થી  ? 
નિસ્વાર્થ માનવીને  મળવાની તક તો આપો.......................

શ્રી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, સુવઇ, તા- રાપર- કચ્છ , શિક્ષક શ્રી- ભટેૈયા મહેશકુમાર દયારામભાઇ

Sunday 24 April 2022

વાગડ શિક્ષણ સમિતિ દ્વારા વાગડના તેજસ્વી તારલાઓનું સન્માન

 

     નીલપર ( સોન ટેકરી) ખાતે યોજાયો કાર્યક્રમ



Thursday 24 March 2022