શૈક્ષણિક સાહિત્ય

વાગડ શિક્ષણ સમિતિ દ્વારા બનાવેલ પ્રાથમિક શાળા માટે ઉપયોગી શૈક્ષણિક સાહિત્ય  મુકવાનો અહી નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં ઘણા મિત્રોનો સહયોગ પ્રાપ્ત થયેલ છે. આ સાહિત્ય વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને ઉપયોગી થશે એવી આશા સહ.

સામાજિક વિજ્ઞાન ટેસ્ટ પેપર ધોરણ ૬ થી ૮