Friday 27 January 2017

વાગડ શિક્ષણ સમિતિ એ રાપર તાલુકાના ૨૫ થી વધુ ઇનોવેટીવ શિક્ષકોની ઓપન ક્લબ છે. જે રાપર તાલુકામાં શિક્ષણનું સ્તર સુધારવા માટે વિવિધ શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરે છે તેમજ વાગડનું શિક્ષણ નામનું મેગેઝીન પણ ચલાવે છે.
તેની સ્થાપના ચાર શિક્ષક મિત્રોએ ભેગા મળી જાન્યુઆરી ૨૦૧૫માં કરી હતી. પછી ધીરે ધીરે તેમાં વધુ સભ્યો ઉમેરાતા ગયા.
सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं, 
सारी कोशिश है कि ये सूरत बदलनी चाहिए 


मेरे सीने में नहीं तो तेरे सीने में सही 
हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए।