Thursday 10 December 2020

QUIZ 6

 વાગડ શિક્ષણ સમિતિ આયોજિત 

 ક્વિઝ આપો. અને પ્રમાણપત્ર મેળવો.


લિંક - ક્વિઝ-6 

     પ્રશ્નોના જવાબ આપો અને સર્ટીફિકેટ મેળવો. 

જો આપના ૫૦% જવાબ સાચા હશે તો આપને આપના ઈ-મેલ પર સર્ટીફીકેટ મળી જશે.

ખોટું ઈ-મેલ હશે તો સર્ટીફીકેટ નહિ મળે. 

જે નામ અને અન્ય વિગતો અહી ભરશો તે જ પ્રમાણપત્રમાં આવશે. ક્વિઝમાં એક જ વાર ભાગ લઇ શકશો. કુલ ૪૦ પ્રશ્નો હશે. ક્વીઝમાં ભાગ લેવા માટે તમારા ગૂગલ એકાઉન્ટમાં સાઈન ઇન થવું જરૂરી છે.

પ્રમાણપત્ર ના મળે તો vagadnusixan@gmail.com પર નામ, શાળા, ગામ લખી મેઈલ કરવો.