Monday 30 November 2020

કચ્છ ક્વિઝ - પ્રમાણપત્ર

વાગડ શિક્ષણ સમિતિ આયોજિત 

 કચ્છ મેઘા ક્વિઝ આપો. અને પ્રમાણપત્ર મેળવો.

લિંક - કચ્છ ક્વિઝ

    પ્રશ્નોના જવાબ આપો અને સર્ટીફિકેટ મેળવો. જો આપના ૫૦% જવાબ સાચા હશે તો આપને આપના ઈ-મેલ પર સર્ટીફીકેટ મળી જશે.ખોટું ઈ-મેલ હશે તો સર્ટીફીકેટ નહિ મળે. જે નામ અને અન્ય વિગતો અહી ભરશો તે જ પ્રમાણપત્રમાં આવશે. ક્વિઝમાં એક જ વાર ભાગ લઇ શકશો. કુલ ૪૦ પ્રશ્નો હશે.

પ્રમાણપત્ર ના મળે તો vagadnusixan@gmail.com પર નામ, શાળા, ગામ લખી મેઈલ કરવો.