Wednesday 19 January 2022

શિક્ષણકુંજ - ઑનલાઈન કવિ સંમેલન

🌈 શિક્ષણકુંજ દ્વારા આયોજિત🌈   🪔 રાજ્યકક્ષાનું ઑનલાઈન કવિ સંમેલન

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

તા. 30/01/2022   રવિવાર,  સમય : સાંજે 5:00 વાગ્યે ઑનલાઈન કવિ સંમેલન યોજાશે.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

🎤 ખાસ સૂચના :🎤  ઑનલાઈન કવિ સંમેલનમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

રજિસ્ટ્રેશન લિંક    https://forms.gle/KdCgzFMZ2peycPzd8

 રજિસ્ટ્રેશન કરાવવાની  તારીખ    તા. 10/01/2022થી તા. 27/01/2022 

 ઑનલાઈન કવિ સંમેલનના નિયમો રજિસ્ટ્રેશન લિંકમાં આપેલા છે. નિયમો વાંચીને પછી રજિસ્ટ્રેશન કરવું. 

ઑનલાઈન કવિ સંમેલન વિશે વધુ માહિતી મેળવવા માટે મોબાઈલ નંબર 97128 24892 માં સંપર્ક કરવો.