Wednesday 23 June 2021

આસપાસ ધોરણ-3

 ૧. પૂનમે શું જોયું ?

v નીચે આપેલી વિષયવસ્તુનો ઉપયોગ કરી તમારાં પાઠ્યપુસ્તકમાં એકમની વિગતો પૂર્ણ કરો.

Ø તમારી આસપાસના પ્રાણીઓના નામ લખો .

·        ગાય , ભેંસ , કૂતરો , બકરી , ઊંટ , ઘેટું , સસલું , બિલાડી

Ø તમારી આસપાસના પક્ષીઓના નામ લખો .

·        ચકલી , કબૂતર , કાબર , કાગડો , મોર , કોયલ , બગલો , બતક

Ø દરમાં રહેતા – સાપ , કીડી , મકોડા , ઉંદર

Ø માળામાં રહેતા – ચકલી , કબૂતર , કાબર , સુગરી , કાગડો

Ø ઘરમાં રહેતા – ગરોળી , વંદો , કરોળિયો , કીડી , મકોડા

Ø પાણીમાં રહેતા – માછલી , કાચબો , મગર , દેડકો , કરચલો

Ø ઊડી શકે તેવા – ચકલી , પોપટ , બુલબુલ , સમડી , બાજ

Ø પગથી ચાલે તેવા – વાઘ , સિંહ , હાથી , કૂતરો , ગાય , બકરી

Ø પેટે સરકીને ચાલે તેવા – સાપ , ધામણ , અજગર , ઈયળ , અળસિયા  

Ø કૂદકા મારી ચાલી શકે તેવા – ચકલી , દેડકો , કાંગારૂ

Ø પૂંછડી હોય તેવા –  વાઘ , સિંહ , ચિત્તો , દીપડો , ગાય , બકરી , વાંદરો

Ø માથે શીંગડા હોય તેવા – ગાય , ભેંસ , બકરી , સાબર , બળદ

Ø દિવાલ ઉપર ચાલી શકે તેવા – ગરોળી , કરોળિયો , વંદો , કીડી , મકોડા

Ø હોઠથી પાણી પીતા – ગાય , બકરી , વાંદરો , ભેંસ , ઘોડો , ગધેડું

Ø જીભથી પાણી પીતા – વાઘ , સિંહ , કૂતરો , દીપડો , ચિત્તો , વરૂ

Ø પાણી અને જમીન બંને પર રહેતા – દેડકો , કાચબો , મગર  

Ø લાંબી પૂંછડીવાળા પ્રાણીઓ – ગાય , ભેંસ ,વાંદરો , વાઘ , સિંહ , ચિત્તો , દીપડો

ટૂંકી  પૂંછડીવાળા પ્રાણીઓ – બકરી , ઘેટું , હરણ , સાબર 


-------------વિપુલભાઈ પટેલ, મ.શિ. માલીસરાવાંઢ પ્રા.શાળા, ભીમાસર